Showing posts with the label Gujarat

હોમ ગાર્ડના બે અધિકારીઓને ACB એ લાંચ લેતા ઝડપી પાડ્યા

ગુજરાત સરકારે પોલીસની રજૂઆતો પર લીધો નિર્ણય, પોલીસ ગ્રેડ પે માટે રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર

રાજ્યમાં આજે 344 દર્દી સાજા થયા, 117 નવા કેસ

રાજ્યમાં હવે સવારના 9થી 6 વાગ્યા સુધી વેપાર-ધંધામાં છૂટછાટ, 4 જૂનથી અમલ

આખરે વેક્સીનનું વેપારીકરણ : આવતીકાલ 27મી મેથી GMDC ગ્રાઉન્ડ ખાતે રૂ.1 હજારમાં ડ્રાઇવ થ્રુમાં વેક્સિન મળશે

રાજ્યમાં આવતીકાલથી રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકનો ઘટાડો, રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલ થશે

કેન્દ્ર સરકાર કહે છે વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન જરૂરી નહીં, ડૉ.જયંતી રવિ કહે છે ગુજરાતની પ્રક્રિયા જ યથાવત્ રહેશે

રાજ્યમાં 21મેથી લારી, ગલ્લા અને વેપારીઓને 6 કલાક સુધી વેપાર-ધંધા રાખવાની છૂટ મળી, 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો, 6447 કેસ નોંધાયા

'તાઉ-તે' વાવાઝોડું અમદાવાદથી ઉત્તર ગુજરાત થઈ રાજસ્થાન તરફ જઈ શકે

વાવાઝોડાની પરિસ્થિતિને પગલે મિનિ લોકડાઉન વધુ ત્રણ દિવસ લંબાવ્યું રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ , ત્રણ દિવસ બાદ નવો નિર્ણય જાહેર કરાશે

તાઉ-તે નામના વાવાઝોડાની અસરના પગલે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદી છાંટા પડયા, 20 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

નરોડામાં એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, કોવિડ હોસ્પિ.માંથી 8 દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં, કોઈ જાનહાનિ થઈ નથી

ધોરણ 12 (HSC)ની બોર્ડની પરીક્ષાને લઈને મુખ્યમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

લારી ગલ્લા પાથરણા સંઘ ગુજરાત દ્વારા યોગ્ય આર્થિક સહાય આપવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને માંગણી કરતો પત્ર ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો

ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસનો નિર્દેશ

સ્કુલ, કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ, કોલેજોની પરીક્ષા મોકૂફ, ફરી ઓનલાઈન શિક્ષણ ચાલુ : રાજ્ય સરકારનો નિર્ણય

કોરોના Update :- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 133 દિવસ પછી ફરી કોરોનાના 954 કેસ

આવતીકાલથી રાજ્યના 4 શહેરોમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T20ની મેચો દર્શકો વિના રમાશે