ધોરણ 12 (HSC)ની બોર્ડની પરીક્ષાને લઈને મુખ્યમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

મુખ્યમંત્રી વિજય રૂપાણી (પ્રતીકાત્મક તસ્વીર)

ગુજરાત : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા અંગે એક નિવેદન આપ્યું છે. તેમને શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષણમંત્રી બેઠક પછી આ નિર્ણય લીધો છે કે ધોરણ 12ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં નહિ આવે, કોરોનની પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પરીક્ષા લેવાશે.

ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાથી કોલેજ પ્રવેશમાં મુશ્કેલી થઇ શકે છે.  અગાઉ ધોરણ 10માં નિયમિત વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો અને ધોરણ 12માં વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં નહિ આવે, કોરોનની પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પરીક્ષા લેવાશે.