શુક્રવારે સાંજે કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થઇ હતી. દુબઇથી આવી રહેલુ એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ સમયે ફસડાઇ ગયું હતું. આ ફ્લાઇટમાં 180 મુસાફરો સવાર હતા. બે પાઇલટ્સ સહિત 6 ક્રૂ મેમ્બર સવાર હતા.
દુર્ઘટનાની તસવીરો સામે આવી છે તે ડરામણી છે. કારણ કે આ તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે પ્લેનના બે ટુકડા થઇ ગયા છે. અત્યારે અમુક લોકોને હોસ્પિટલ લઇ જવામા આવ્યા છે. વરસાદના લીધે આ દુર્ઘટના બની હોવાની શક્યતા છે.
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા નીચેની લિંક પર ક્લિક કરો.
#UPDATE There were total 184 passengers, including 10 infants and 6 crew members, including two pilots, onboard Dubai-Kozhikode Air India flight (IX-1344) that skidded during landing at Karipur Airport today: Air India Express pic.twitter.com/vcGRBdlyRR
— ANI (@ANI) August 7, 2020
#WATCH Kerala: Dubai-Kozhikode Air India flight (IX-1344) with 190 people onboard skidded during landing at Karipur Airport today. (Video source: Karipur Airport official) pic.twitter.com/aX90CYve90
— ANI (@ANI) August 7, 2020